• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

બીલ્ડરો હાથ ન ખંખેરી શકે : સુપ્રીમ કોર્ટ

ફ્લૅટ કે મકાનના બ્રોશર માત્ર માર્કેટિંગ નહીં, પણ `વચન' છે

નવી દિલ્હી, તા. 3 : દેશભરમાં ફ્લેટ કે મકાન ખરીદતી વખતે બિલ્ડરો દ્વારા ચળકતા બ્રોશરમાં લક્ઝરિયસ સુવિધાઓ, વિશાળ રસ્તાઓ અને ગાર્ડનના મોટા-મોટા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ પઝેશન વખતે ખરીદદારોને ઘણી વખત તમામ સુવિધાઓ આપવામાં આવતી નથી. આવા જ એક ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે રિયલ....

ઇ-પેપરના નવા શુલ્ક