• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

ભારતમાં પહેલી વાર એફડીએ દ્વારા તહેવારોને આવરી લેતું વર્ષભરનું ફૂડ સેફ્ટી કેલેન્ડર બનાવ્યું

તહેવારોમાં ભેળસેળ અને હાનિકારક પદાર્થો ઉપર આકરી કાર્યવાહીનો આદેશ

મુંબઈ, તા. 3  (પીટીઆઇ) : મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ પ્રશાસન (એફડીએ)ના કમિશનર પદે તુકારામ મુંઢે આવ્યા ત્યારથી આ વિભાગ સતત ચર્ચામાં છે. હવે પહેલી વાર મહારાષ્ટ્ર એફડીએ તરફથી તમામ તહેવારોને આવરી લેતું વર્ષભરનું કાયમી ફૂડ સેફ્ટી કેલેન્ડર જાહેર કરાયું છે. એફડીએના આ આદેશાત્મક કેલેન્ડરમાં ગણપતિ ઉત્સવ,....

ઇ-પેપરના નવા શુલ્ક