સેન્સેક્ષ 417 પોઇન્ટ્સ અને નિફ્ટી 41 પોઇન્ટ્સ ઘટયો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : ગુરુવારે
સતત ચોથા સત્રમાં સ્થાનિક શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ક્રૂડતેલના વધેલા ભાવ તથા
આઈટી શૅરોની નરમાઈને કારણે બજાર ઘટયું હતું. સેન્સેક્ષ 417.49 પોઇન્ટ્સ (0.55 ટકા)
ઘટીને 76,152.86 પોઇન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફ્ટી 41 પોઇન્ટ્સ (0.17 ટકા) ઘટીને
23,873.45 પોઇન્ટ્સ....