• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

ખાંડના ભાવ કિલોએ રૂા. દસ ઘટયા, વધુ ઘટવાની ધારણા

મુંબઈ, તા. 3 : તહેવારોની મોસમ નજીક આવતાંની સાથે ખાંડના વધેલા ભાવોમાં પ્રતિ કિલો રૂપિયા પાંચથી 10નો ઘટાડો થયો છે. તેમ છતાં શહેરમાં છૂટક ભાવ કિલોદીઠ રૂપિયા 60થી 75ની વચ્ચે રહ્યો છે જે સામાન્ય સરેરાશના રૂપિયા 40થી 42ના ભાવની તુલનામાં ઘણો વધારે છે. ઘરો, હૉટેલો અને રેસ્ટોરન્ટસ તેમ જ કન્ફેકશનર્સ અને મીઠાઈ ઉત્પાદકો....

ઇ-પેપરના નવા શુલ્ક