• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

કેઈએમ હૉસ્પિટલે મુંબઈમાં પહેલી વાર ઘૂંટણનું સિમેન્ટલેસ ઇમ્પ્લાન્ટ કર્યું

મુંબઈ, તા. 3 : જ્યારે 70 વર્ષીય પ્રકાશ `વાઘણકરને કહેવામાં આવ્યું કે તેમને ઘૂંટણના સંપૂર્ણ રિપ્લેસમેન્ટની જરૂર છે, ત્યારે તેમણે ઘણાં ડૉક્ટરોના મંતવ્યો માંગ્યા, કેટલાકે સર્જરીની ભલામણ કરી તો કેટલાકે તેમને રાહ જોવાની સલાહ આપી. ત્યારબાદ ગોરેગાંવના આ રહેવાસી પરેલની કેઈએમ હૉસ્પિટલનો સંપર્ક કર્યો, જે સંસ્થાને તેઓ.....

ઇ-પેપરના નવા શુલ્ક