યુએઈથી થતી આયાતમાં 125 ટકાનો જમ્પ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : વર્તમાન
નાણાકીય વર્ષમાં પણ સોનાની આયાતમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.
દિલ્હી સ્થિત રિસર્ચ
ગ્રુપ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિસિયેટિવ (જીટીઆરઆઈ)ના રિપોર્ટ મુજબ વર્તમાન નાણાકીય વર્ષમાં
એપ્રિલથી જૂન 2026 દરમિયાન ત્રણ મહિનાના સમયગાળામાં ભારતમાં સોનાની આયાત 47 ટકા વધીને
1101.10 કરોડ ડૉલર જેટલી થઈ છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં 748.59 કરોડ ડૉલરની થઈ....