• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આઇપીએલનો હિસ્સો બનવા ધોની ઈચ્છુક નહીં

ચેન્નાઈ, તા.3 : પૂર્વ ભારતીય કપ્તાન અને ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને સ્પષ્ટ કર્યું છે કે તે આઇપીએલમાં ઇમ્પેકટ ખેલાડીનાં રૂપમાં રમવા ઇચ્છુક નથી. આથી તેની 2027 આઇપીએલ સીઝનમાં રમવાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા પર વધુ ગુંચવાડો ઉભો થયો છે. સીએસકે ટીમના પૂર્વ બેટર સુબ્રહ્મણ્યમ....

ઇ-પેપરના નવા શુલ્ક