મુંબઈ મહાનગરમાં આઠ ગોવિંદા પથકનો ઉમેરો
મુંબઈ, તા. 3 : જોગેશ્વરીની
જય જવાન અને કોંકણનગર ગોવિંદા ટીમે ગયા વર્ષે દસ થરનો વિક્રમ ર્ક્યો હતો, પરંતુ દહીહાંડીમાં
નવ થરની નવાઈ-રોમાંચ હજુ પણ યથાવત છે. દરેક ગોવિંદા ટીમનું નવ થરનું સપનું હોય છે.
આ વર્ષે ઘણી ગોવિંદા ટીમે દહીહાંડી પહેલાં જ પ્રેક્ટિસ મેદાનોમાં અને પ્રેક્ટિસ શિબિરોમાં
નવ થરનું સપનું સાકાર્યું....