• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

મહિલા એશિયા કપમાં લંકન કપ્તાન ચમારી અટાપટુની હેટ્ટ્રિક સહિત સાત વિકેટ

દુબઈ, તા.3 : મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટના ગઈકાલના મેચમાં શ્રીલંકાનો બિન અનુભવી ટીમ ઇન્ડોનેશિયા વિરુદ્ધ 7પ રને સરળ વિજય થયો હતો. શ્રીલંકા મહિલા ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 124 રન થયા હતા. જવાબમાં ઇન્ડોનેશિયા મહિલા ટીમ 19 ઓવરમાં 49 રને ઓલઆઉટ થઈ હતી. આ મેચમાં શ્રીલંકાની....

ઇ-પેપરના નવા શુલ્ક