લાગવગ અને ભ્રષ્ટાચારની ચર્ચા વચ્ચે પ્રશાસનનો પારદર્શી નિર્ણય
મુંબઈ, તા. 3 : ઇજનેરોની
બઢતી અને બદલીમાં લાગવગ અને ભ્રષ્ટાચારની ચાલી રહેલી ચર્ચા વચ્ચે મુંબઈ પાલિકાએ હવે
એન્જિનિયરોની બદલી માટે પારદર્શી વ્યવસ્થા તૈયાર કરી છે. પાલિકા એન્જિનિયરોની બઢતી
અને બદલી અૉનલાઇન પદ્ધતિથી કરશે. પાલિકા કમિશનર અશ્વિની ભીડેના જણાવ્યા પ્રમાણે અૉનલાઇન
અરજીઓ મગાવીને સહાયક,....