• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

નેપાળમાં દસ થાણેકરનો પત્તો ન લાગતાં પરિવારોની ધીરજ ખૂટી

કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા બે જ યાત્રાળુ પાછા ફર્યા

મુંબઈ, તા. 3 (પીટીઆઇ) : માનસરોવરની યાત્રાએ ગયેલા થાણેના 10 પ્રવાસીઓના નેપાળ-ચીન સીમાએ જળપ્રલય બાદ આજ સુધીમાં કોઇ જ સમાચાર કે સંપર્ક ન થતાં એમના પરિવારજનોમાં રોષ ફેલાતો જાય છે. આ યાત્રાએ થાણેની 12 વ્યક્તિ ગઈ હતી એમાંથી ડોમ્બિવલીના પ્રકાશ શાંતારામ માને અને એમના પત્ની પ્રતિભા ફ્લેશ....

ઇ-પેપરના નવા શુલ્ક