ગણેશોત્સવ સહિતના તહેવારોમાં નાગપુરમાં 1 નવેમ્બર સુધી બંધી કરાઈ : પુણેમાં પણ માગણી જોર પર
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રના
સૌથી મોટા તહેવાર ગણેશોત્સવ નજીક છે ત્યારે મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈ અને
પુણેના ગણેશોત્સવની દેશભરમાં ચર્ચા હોય છે. આ તહેવાર માથા પર છે ત્યારે પહેલાં માથુ
ફાડી નાખે એવો અવાજ કરતા ડીજે અને લાઉડ સ્પીકર પર પુણેમાં પ્રતિબંધ મૂકવાની માગણી કરાઈ
રહી છે અને નાગપુરમાં તો....