• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

બુકિંગ કર્યાના 19 મહિને પણ અૉલા ઈલેક્ટ્રિક બાઈકની ડિલિવરી નથી કરાઈ

ચોપાટીમાં રહેતા ગ્રાહકને બાઈક સોંપાઈ ન હોવા છતાં વીમો, એસેસરીઝ અને આરટીઓ પાસિંગનો ખર્ચ કાપી રિફંડની કંપનીએ અૉફર કરી

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 3 : પેટ્રોલના સતત વધી રહેલા ભાવને લીધે છેલ્લા કેટલાક સમયમાં લોકોએ નવા ઈલેક્ટ્રિક વાહન ખરીદવા તરફ વળ્યા છે. હવે મોટા પ્રમાણમાં ઈલેક્ટ્રિક સ્કૂટર અને કારનું વેચાણ પણ થઈ રહ્યું છે ત્યારે આવા વાહન ખરીદતી વખતે કેટલાક લોકોને કડવો અનુભવ પણ થાય છે. દક્ષિણ મુંબઈમાં ચોપાટી પરની સોસાયટીમાં રહેતા અને....

ઇ-પેપરના નવા શુલ્ક