• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

એસઆઇઆરની યાદીમાં નામ ન હોય એવા લોકોને મદદ કરવા રાજકીય કાર્યકરોને અપીલ

રાજકીય પક્ષો સાથેની બેઠકમાં પાલિકા કમિશનરની મહત્ત્વની ચર્ચા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અર્થાત એસઆઇઆર,2026 અંતર્ગત મુંબઈમાં ચાલી રહેલી કામગીરી બાબતે પાલિકા મુખ્યાલયમાં આજે રાજકીય પક્ષોની બેઠક યોજવામાં આવી હતી. પાલિકા કમિશનર અશ્વિની ભિડેના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા પાલિકાના અતિરિક્ત કમિશનરો તેમ....

ઇ-પેપરના નવા શુલ્ક