અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : આ સપ્તાહમાં
15 કંપનીઓનાં જાહેર ભરણાં ખૂલશે, એમાંથી 11 ઇસ્યૂ મેન બોર્ડ પ્લૅટફૉર્મના છે. 9 સપ્ટેમ્બરના
એક જ દિવસે 9 કંપનીઓનાં જાહેર ભરણાં ખૂલવાના છે. પ્રણવ કન્સ્ટ્રક્શન્સનું રૂા.
351.03 કરોડનું ભરણું 7 સપ્ટેમ્બરે ખૂલશે અને 9 સપ્ટેમ્બરે બંધ થશે. શૅરદીઠ પ્રાઇસ
બેન્ડ રૂા. 118થી રૂા. 124ની નક્કી કરવામાં આવી છે. અપના લોજિસ્ટિક્સનું રૂા.
34.14 કરોડનું....