અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા 6 : મહારાષ્ટ્ર સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય `િવશ્વવિક્રમી રોજગાર મહાકુંભ' આવતી 29મી સપ્ટેમ્બરે યોજવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી પહેલને સફળ બનાવવા માટે આખા મહારાષ્ટ્રમાં વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ અને રોજગાર ખાતાના પ્રધાન મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને રોજગારીની વધુમાં વધુ તકો.....