• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

વિધાન પરિષદની ત્રણ બેઠકો માટે ભાજપના ઉમેદવાર જાહેર

મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પુણે સ્નાતક મતદારસંઘમાં પુઢારી અખબાર જૂથના અધ્યક્ષ યોગેશ જાધવનાં પત્ની સ્મિતા જાધવને, નાગપુર સ્નાતક મતદારસંઘમાંથી સુધાકર કોલ્હેને તેમ જ પુણે શિક્ષક મતદારસંઘમાંથી કૌસ્તુભ ગાવડેને ઉમેદવારી.... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ