સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ભુઈયાંની ટિપ્પણી : ભારતીયોને મતાધિકારથી દૂર કરી ન શકાય
નવી દિલ્હી, તા. 4 : સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભૂઈયાએ રવિવારે મતદાર યાદી સુધારણા (સર) પ્રક્રિયા પર મોટું નિવેદન કરતા કહ્યું હતું કે, આ કવાયત મન ફાવે તેમ......