અમૃતસર, તા. 4 : અમૃતસર પોલીસે સીમા પારથી સંચાલિત થઈ રહેલા એક આતંકી મોડયુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન એકે-47, મેગઝીન, 9 જીવતા કારતૂસ, બે હેન્ડ ગ્રેનેડ, એક મોબાઈલ ફોન અને એક મોટરસાઇકલ બરામદ કર્યા હતા. આ મામલે સરાય અમાનત ખાં નિવાસી 28 વર્ષીય નવજોતસિંહ ચીમા.....