• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

પ્રયોગોનો સમય પૂરો : શુભમન ગિલ

વન-ડે વર્લ્ડ કપ પહેલાં કોમ્બિનેશનના ખેલાડીઓ નિયમિતપણે સાથે રમે તે જરૂરી

નવી દિલ્હી, તા.4 : વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચોની વન-ડે શ્રેણી ભારતે 2-1થી પોતાના નામે કરી લીધી છે, પરંતુ કેપ્ટન શુભમન ગિલ માટે આ શ્રેણી માત્ર વિજય પૂરતી સીમિત રહી નથી. સતત ઈજાઓ અને વ્યસ્ત શિડયુલથી ભારતીય ટીમ પીડાઈ રહી છે. જેથી પૂર્ણ ક્ષમતાવાળી પ્લેઇંગ-11 મેદાનમાં......