• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

આરબીઆઈ ધિરાણદરમાં 0.25 ટકાનો વધારો કરે તેવી શક્યતા

મુંબઈ, તા. 2 (એજન્સીસ ) : રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ)ની નાણા નીતિ સમિતિ (એમપીસી)ની આગામી બેઠકમાં રેપો રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો થવાની શક્યતા અંગે બજારમાં ચર્ચા તેજ બની છે. રોઇટર્સ દ્વારા અર્થશાસ્ત્રીઓના કરવામાં આવેલા સર્વે મુજબ, મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અૉક્ટોબરની.....