• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

નુસરત ભરૂચાને ઍર ઍમ્બ્યુલન્સમાં મુંબઈ લવાશે

કામકાજ સાથે વેકેશન માણવા બાલી ગયેલી અભિનેત્રી નુસરત ભરુચા ત્યાં અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં તેની કરોડરજ્જૂમાં ફ્રેકચર થયું છે. અકસ્માત બાદ નુસરતને બાલીની હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી અને હાલમાં તે ત્યાં જ છે. અભિનેત્રીની કરોડરજ્જૂની સર્જરી કરવી પડશે અને તે માટે ઍર ઍમ્બ્યુલન્સથી મુંબઈ......