• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ચૂંટણી કમિશનર સામે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી, તા.4 : ચૂંટણી પંચની સર પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર(સીઇસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં નાગરિક કૂચમાં હજારો છાત્રો અને લોકો જંતર-મંતર ભણી ધસી જવા માંડયા હતા. ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન(આઈસા)નાં નેતૃત્વમાં આ માર્ચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈ હતી અને જંતર-મંતર તરફ આગળ.....