174 મુસાફરોના તારણહાર માટે લોકોએ જાહેર સ્થળે માઈક મૂકી ઠાલવ્યો પ્રેમ
તેલ અવીવ, તા. 4 (એજન્સીસ): તાજેતરમાં હવામાં સર્જાયેલી એક ભયાનક કટોકટી દરમિયાન પોતાની બહાદુરીથી 174 મુસાફરોનાં જીવ બચાવનાર ફ્લાયદુબઈ ફ્લાઈટ એફઝેડ1073ના મુંબઈના ગુજરાતી પાઈલટ કૅપ્ટન સ્મિત મચ્છર અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલ એમની દુબઈની એક મિલિટરી હૉસ્પિટલમાં સારવાર.....