પોલીસ મુખ્યાલય માટે મફતમાં લીધેલા પ્લૉટના પોલીસ પાસેથી રૂપિયા પડાવવાની ફરિયાદ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 4 : વસઈ-વિરાર પોલીસ કમિશનરના મુખ્યાલય માટે મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ ટીડીઆર દ્વારા મફતમાં મેળવેલી 7 હજાર 364 ચોરસ મીટર જમીન માટે બજાર ભાવે રાજ્ય સરકારના પોલીસ વિભાગ પાસેથી 20 કરોડ 6 લાખ 92 હજાર 720 રૂપિયા વસૂલવાનું કહેવાય છે. આ નિર્ણયથી મીરા-ભાયંદર પાલિકાએ રાજ્ય.....