• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

અનીત પડ્ડાની `હુંકાર'ની બીજી સિઝન આવશે

અભિનેત્રી અનીત પડ્ડા અને ફાતિમા સના શેખની વેબ સીરિજ હુંકાર: ધ રૉર કાસ્સી ચર્ચામાં છે. આમાં અનીત 17 વર્ષની કિશોરી મીનુ રાવતની ભૂમિકામાં છે. કરણ કાપડિયા અને નિત્યા મહેરાના દિગ્દર્શનમાં બનેલી આ સિરીઝ જિયોસ્ટાર પર જોવા મળે છે. તેમણે કહ્યું કે, આ સિરીઝની બીજી સિઝન આવશે.  હવે અમે તેની વાર્તા લખવાનું......