• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

અમેરિકા એકલું પડી ગયું છે : જયશંકર

ભારતના વિદેશપ્રધાને ટ્રમ્પને આરીસો બતાવ્યો : રશિયાના વખાણ કર્યા

નવી દિલ્હી, તા. 4 : દુનિયાભરના દેશોનું ધ્યાન ખેંચે તેવા નિવેદનમાં ભારતના વિદેશમંત્રી જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે, અમેરિકાએ ઈરાદાપુર્વક, પોતાની મરજીથી દુનિયાથી અલગ થવાનો માર્ગ.....