બૉક્સિંગ, કુસ્તી, તીરંદાજી સહિતની સ્પર્ધામાં ભારતના ખાતે વધુ 10 મેડલ ઉમેરાયા, કુલ મેડલનો આંકડો 76 સુધી પહોંચ્યો
નવી દિલ્હી, તા.2 : એશિયન ગેમ્સના સમાપનને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ભારતીય દળે મેદાન પર સારો દેખાવ કરી આજે એક જ દિવસમાં 6 ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધા છે. બોક્સિંગમાં ત્રણ, કુશ્તી અને તીરંદાજીમાં એક-એક તથા છેલ્લે મહિલા હોકી ટીમે 1982 બાદ સૌપ્રથમ વખત ગોલ્ડ......