• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

શું ઘૂસણખોરો દેશના વડા પ્રધાન નક્કી કરશે ? ચવાણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષો દ્વારા આજે મુંબઈમાં કાઢવામાં આવેલા `ગર્જના મોરચા'ની ટીકા કરતા ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ રવીન્દ્ર ચવાણે જણાવ્યું છે કે દેશના વડા પ્રધાન પદે અને રાજ્યના મુખ્ય પ્રધાન પદે કોણ હોય એ બાબત શું ઘૂસણખોરો નક્કી કરશે? `સર' પ્રક્રિયાનો વિરોધ કરનારાઓ પહેલા અમારા પ્રશ્નોનો......