કરણ જોહરનો ચૅટ શૉ કૉફી વિથ કરણ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. બે દાયકાઓથી ફિલ્મ સેલિબ્રિટીઝના જીવનની અંતરંગ વાતો અને વિવાદોને દર્શાવતો આ શૉ હવે નવમી સિઝન બાદ વિદાય લેશે. કરણ અંતિમ શૉની જાહેરાત કરતાં ભાવુક થયો હતો. આ નવી અને અંતિમ સિઝન 14મી અૉક્ટોબરથી જિઓ હૉટસ્ટાર.....