• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

નવી મગફળી અને કપાસની મબલક આવક

દુષ્કાળના ડાકલાં વચ્ચે મગફળી-કપાસની વેચવાલીથી ખેડૂતો હળવી કરે છે નાણાંની તંગી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 4 : વરસાદની ભારેખમ ખાધ વચ્ચે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ચૂકી છે. ઠેર ઠેર ખરીફ પાકને હવેના પિયતની સમસ્યા છે, રવી પાકનું ભાવિ અંધકારમય દેખાય રહ્યું છે. વિકટ સંજોગ વચ્ચે માર્કેટ યાર્ડમાં નવી મગફળી અને કપાસની જોરદાર આવક શરુ થઇ ગઇ છે. નવી આવક એક લાખ ગુણીનો આંકડો.......