• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

જ્ઞાનેશકુમારને હટાવવા અને ચૂંટણી પંચના નિર્ણયો મુદ્દે આજથી સુપ્રીમમાં સુનાવણી

નવી દિલ્હી તા. 4 : સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારને હટાવવા અને ચૂંટણી પંચના નિર્ણયોને પડકારતી અરજીઓ ઉપર આવતીકાલે પાંચમી ઓક્ટોબરના રોજ સુનાવણી થશે. આ અરજીઓમાં આરોપ મુકવામાં આવ્યો છે કે ચૂંટણી પંચે જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં બે અન્ય ચૂંટણી કમિશનરોની મંજૂરી વિના અમુક નિર્ણયો......