વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : પહેલી અૉક્ટોબરે શૅરબજારનો ઈક્વિટી ઈન્ડેક્સ સતત ચોથા સત્રમાં ઘટાડા સાથે બંધ થયો અને નિફ્ટી 22,450 નીચે ઊતરી ગયો. સેન્સેક્ષ 570.59 પૉઈન્ટ્સ અથવા 0.79 ટકા ઘટી અને નિફ્ટી 189.50 પૉઈન્ટ્સ અથવા તો 0.88 ટકા ઘટી 22,421.95 પૉઈન્ટ્સ......