• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ગારગાઈ ડેમનું કામ જાન્યુઆરીથી શરૂ થશે : 440 એમએલડી પાણીનું લક્ષ્ય

મુંબઈ, તા. 4 : મુંબઈ મહાનગરપાલિકા સૂચિત ગારગાઈ ડેમ પ્રોજેક્ટનું કામ ઝડપી બનાવી રહી છે. પાલિકાનું લક્ષ્ય 2029માં આ કામ પૂરું કરવાનું છે, જેથી તે વર્ષના ચોમાસાથી મુંબઈને દરરોજ વધારાનું 440 મિલિયન લિટર (એમએલડી) પાણી મળી શકે. આ સમયમર્યાદા મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે એવા વર્ષ સાથે......