મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગુજરાતી વરિષ્ઠ નેતા પ્રકાશ મહેતાએ સોંપ્યો પત્ર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રના
ભૂતપૂર્વ ગૃહનિર્માણ પ્રધાન અને ઘાટકોપરના ભૂતપૂર્વ વિધાનસભ્ય પ્રકાશ મહેતાના પ્રયાસથી
બાંધવામાં આવેલા વિદ્યાવિહાર પૂર્વ-પશ્ચિમને જોડતા ફ્લાયઓવરને ઈશાન્ય મુંબઈના ભાજપના
દિવંગતર્ત સંસદસભ્ય સ્વ. પ્રમોદ મહાજનનું નામ આપવામાં આવે એવી માગણી તેમણે મુખ્ય પ્રધાન
દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખી કરી હોવાનું જાણવા મળ્યું....