મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશકુમારના વિરોધમાં શિવસેના (ઠાકરે) અને મનસે દ્વારા `િવશ્વ પ્રાણી દિવસ'ના દિને કાઢવામાં આવેલો મોરચો `િશયાળોની કૂચ' હતી એમ ભાજપના નેતા અને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે જણાવ્યું છે. શેલારે આજે જણાવ્યું હતું કે શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે, મનસેના વડા રાજ ઠાકરે અને અન્ય વિપક્ષી નેતા ચૂંટણી.....