બંદિશ બેન્ડિટ્સ અને ધ મહેતા બૉયઝમાં અભિનય કરનારી અભિનેત્રી શ્રેયા ચૌધરી હવે મોટા પરદે જોવા મળશે. આયુષમાન ખુરાનાની અગામી ફિલ્મ મુપાપામાં શ્રેયાને લેવામાં આવી છે. આ પહેલી વાર આયુષમાન અને શ્રેયાની જોડી જોવા મળશે. ફિલ્મ મુપાપા 2027ની 19મી ફેબ્રુઆરીએ થિયેટરમાં રજૂ થશે. સમીર સકસેનાના દિગ્દર્શનમાં બનેલી મુપાપાનું નિર્માણ યશરાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય....