• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

મુંબઈમાં એક્યુઆઇ સુધારવા પાલિકાનું વિશેષ અભિયાન

મુંબઈ, તા. 5: મુંબઈમાં ઍર ક્વૉલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) સુધારવા માટે પાલિકા વિશેષ અભિયાન શરૂ ર્ક્યું છે. તે અંતર્ગત વરસાદ પછી રસ્તાના કિનારે એકઠી થયેલી માટી, કચરો અને ગાળ સૂકાઈ ગયા બાદ ધૂળ બનીને હવામાં ફેલાય નહીં તે માટે સાફ કરવામાં આવી રહ્યા છે. પાલિકાએ 22 મિસ્ટિંગ વાહનો દ્વારા તમામ વૉર્ડમાં આ કામ હાથ ધર્યું છે. નિયમિત સફાઈ ઉપરાંત ડીપ ક્લિનિંગ અને રસ્તા ધોવા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ