ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહેલાતા હૈંમાં કાર્તિકની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા અભિનેતા મોહસીન ખાને તાજેતરમાં તમન્ના સાથે નિકાહ કર્યા છે. તેના નિકાહના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આમાંના એક વીડિયોમાં મોહસીન બેગમની નજર ઉતારતો જોવા મળે છે. જ્યારે તમન્ના શૌહર માટે દુઆ કરતી નજરે પડે છે. આ બંનેની જોડીને ચાહકોનો ખાસ્સો પ્રેમ મળી....