• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

પ્લિન્થ તબક્કાથી બે વર્ષમાં પુન:વિકાસ પૂરું કરો : સરકાર

મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રના સુધારેલા પુન:વિકાસ માળખામાં વિકાસકર્તા માટે પ્લિન્થ/ફાઉન્ડેશનને મંજૂરી મળ્યા પછી બે વર્ષની અંદર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અપવાદરૂપ સંજોગોમાં આ સમયગાળો ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે, એમ બુધવારે જારી કરાયેલા મહારાષ્ટ્ર સરકારના આદેશમાં જણાવાયું છે, જે 2019ના પુન:વિકાસ માળખાને બદલે છે. આ આદેશ પ્રોજેક્ટને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ