ઊર્જા સુરક્ષા અને રોજગારી અર્થતંત્રના લાંબા ગાળાના વિકાસ માટે ચાવીરૂપ
નવી દિલ્હી, તા. 5 :
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર અત્યંત મજબૂત અને સ્થિર સ્થિતિમાં
છે, તેમ તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને 'ઇન્ડિયન ફાઉન્ડેશન ફોર ક્વોલિટી મેનેજમેન્ટ' સિમ્પોઝિયમ 2026ને સંબોધતા જણાવ્યું હતું. તેમણે
સ્પષ્ટ કર્યું કે લાંબા ગાળાના ટકાઉ આર્થિક વિકાસ અને 'વિકસિત ભારત 2047'ના લક્ષ્યને
હાંસલ કરવા માટે ઊર્જા સુરક્ષા....