શ્રેયસ ઐયરની ખૂબી પર ઓવારી ગયા હેડ કોચ ગૌતમ ગંભીર
નવી દિલ્હી, તા.5 : ભારતીય ટીમ 6 ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થઈ રહેલી પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણીની તૈયારીઓમાં જોતરાઈ ગઈ છે. આ શ્રેણીના પ્રારંભ પૂર્વે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કેપ્ટન શ્રેયસ ઐયરની આગવી નેતૃત્વ ક્ષમતા અને ખાસ કરીને તેના નિ:સ્વાર્થ અભિગમની ભરપૂર સરાહના કરી છે. ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર વચ્ચેનો વ્યાવસાયિક તાલમેલ ઘણો.....