ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી લાંબા સમયથી આગામી ફિલ્મ લવ એન્ડ વૉર માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ છે. આ ત્રણે કલાકારોના લૂકને થોડા દિવસ પહેલાં બહાર પાડવામાં આવ્યા હતા. હવે બીજું એક અપડેટ એ આવ્યું છે કે, આલિયા અને સંજયની જોડી ફરી એકવાર સાથે કામ કરવાની છે. આ જોડી ફિલ્મ ઈન્શાઅલ્લાહ પર કામ શરૂ.....