રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં એક મહિલાના પ્લેગથી મૃત્યુ બાદ મહામારીનું જોખમ
મોસ્કો, તા. 5 : યુદ્ધ
વચ્ચે રશિયા ઉપર બમણો માર પડી રહ્યો છે. અહેવાલ અનુસાર રશિયામાં પ્લેગનાં કારણે મૃત્યુનો
બનાવ સામે આવ્યા બાદ સેંકડો લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વધુમાં દેશમાં મહામારી
ફેલાવાનું જોખમ વધ્યું છે. જો કે આ મામલે ડબલ્યૂએચઓ કે રશિયાની સરકાર તરફથી કોઈ સત્તાવાર
નિવેદન આપવામાં આવ્યું.....