સમિત વર્તક બનશે સીઆઈઓ (ઇક્વિટીઝ)
મુંબઈ, તા. 5 : બ્લેકસ્ટોનના
પીઠબળ ધરાવતી એએસકે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સે
પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને અલ્ટરનેટિવ
ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ ક્ષેત્રની અગ્રણી કંપની
સેજવનને હસ્તગત કરવાની જાહેરાત કરી છે. આ જોડાણથી રૂ. 850 અબજથી વધુની એસેટ્સ અંડર
મેનેજમેન્ટ (એયુએમ) ધરાવતું સંયુક્ત પ્લેટફોર્મ બનશે. સેજવનના સ્થાપક સમિત વર્તક એએસકેમાં
પુન:રોકાણ કરી સંયુક્ત બિઝનેસમાં.....