• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

મને ભારતના તમામ બૉલરોથી નફરત : હસનનું ઝેરીલું નિવેદન

સોશિયલ મીડિયા અને રમત વર્તુળોમાં ભારે ટીકા 

નાગોયા, તા.5 : એશિયન ગેમ્સના મેન્સ ક્રિકેટ ફાઇનલમાં ભારત સામે 19 રને પરાજિત થઈને પાકિસ્તાનને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. આ હાઇ-વોલ્ટેજ મુકાબલામાં 51 બોલમાં 96 રનની આક્રમક ઇનિંગ રમનાર પાકિસ્તાની મિડલ-ઓર્ડર બેટ્સમેન હસન નવાઝ હાલ ઝેરીલાં નિવેદનોને કારણે ક્રિકેટ જગતના નિશાના પર આવ્યો છે. તેનાં અણછાજતાં વર્તનથી ખેલદિલીને લાંછન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ