ઉતારા અને ગુણવત્તા સારા હોવાથી પાક 135 લાખ ટન આવી શકે
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 5 : નવી સિઝનનાં 1509 વેરાયટી બાસમતી ચોખાની આવકો બે સપ્તાહથી શરૂ થઈ ગઈ છે અને ગુણવતા સારી હોવાથી આ વખતે પણ ભારતનો બાસમતી ચોખાનો પાક ગત વર્ષ જેટલો જ આવવાનો પ્રાથમિક અંદાજ મુકાયો છે. કદાચ આજ કારણથી નવી સિઝનના ભાવ ઊંચા ખૂલ્યા બાદ ફરી 10 ટકા જેટલા દબાયા હોવાનું નિષ્ણાંતો જણાવે છે. વાશી એપીએમસી સ્થિત બાસમતી ચોખાનાં....