બુધવારે કાઉન્સિલની બેઠકમાં ઐતિહાસિક નિર્ણયની તૈયારી
નવી દિલ્હી, તા. 5 :
જુલાઈ 2017માં ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) લાગુ થયાના નવ વર્ષથી વધુ સમય બાદ
પરોક્ષ કર માળખામાં એક મોટો નીતિવિષયક સુધારો થવા જઈ રહ્યો છે. રોકાણકારોનો ઉત્સાહ
વધારવા અને ટેક્સ અધિકારીઓની મનસ્વી સત્તા તેમજ કથિત કનડગત અંગેના ભયને દૂર કરવા માટે
જીએસટી કાયદા હેઠળ ધરપકડ કરવાની સત્તા નાબૂદ કરવાની તૈયારી ચાલી રહી....