• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

મોદી સરકાર જીએસટી કરદાતાઓને આપશે મોટી ખુશખબર

અધિકારીઓની મનમાની પર લાગશે રોક, હવે કોર્ટની મંજૂરી વિના નહીં થઈ શકે ધરપકડ : કૈટ

મુંબઈ, તા. 5 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના `ઈઝ અૉફ ડૂઈંગ બિઝનેસ'ના વિઝન હેઠળ વેપાર સંબંધિત કાયદાઓમાં સતત જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વેપારીઓને નાની-નાની ભૂલો માટે થતી હેરાનગતિથી બચાવવા માટે ધરપકડ અને જેલની સજાની જોગવાઈઓમાં રાહત આપવામાં આવી રહી છે. આ જ કડીમાં જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) કાઉન્સિલની આગામી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ