• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

મુંબઈમાં બે આગ : બેસ્ટની 10 બસ ખાખ, સ્ટુડિયોનો તંબુ સળગ્યો

બન્ને ઘટનામાં મોટું નુકસાન પણ, સદ્નસીબે જાનહાનિ ટળી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : મુંબઈમાં આજે બે જગ્યાએ આગ લાગી હતી, જેમાં બેસ્ટની 10 બસ ખાખ થઈ હતી, જ્યારે સ્ટુડિયોની બહારનો તંબુ સળગી ગયો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ કે કોઈને ઈજા નહોતી પહોંચી. સાયનમાં આવેલા એનિક બસ ડેપોમાં ઊભી રાખવામાં આવેલી બેસ્ટની એક સીએનજીથી ચાલતી બસમાં સાંજે 5.45 વાગ્યે આગ લાગ્યા બાદ આગ આસપાસમાં પ્રસરતા..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ